ફિટ અને હેલ્દી રહેવા માટે શરીરને બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ રાખવું જરૂરી
કહેવાય છે કે શરીરનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ. આપણે ટાઈમ ટુ ટાઈમ શરીરની સફાઈ કરવી જોઈએ. ક્યારેક તો જમવામાં, દવાઓ અને દારૂમાં શરીરના અંદર એટલા ટોક્સિક(ઝેરી) પદાર્થ જમા થાય છે કે આ અંગો સુસ્ત થઈ જાય છે. તેનાથી શરીરના બધા ભાગો પર અસર કરે છે. એટલા માટે આપણે સમય-સમય પર શરીરને ડિટોક્સ કરતા રહેવું જોઈએ. […]