1. Home
  2. Tag "Healthy Foods"

દિવસભર ઉર્જાવાન રહેવા માગો છો, તો બ્રેકફાસ્ટમાં ઉમેરો પ્રોટિનથી ભરપૂર આ વસ્તુઓ

બ્રેકફાસ્ટ દિવસભરનો મહત્વપૂર્ણ ભોજન હોય છે. કહેવાય છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવુ જોઈએ એટલે કે હંમેશા બ્રેકફાસ્ટ એનર્જિથી ભરપૂર કરવુ જોઈએ અને ડિનર લાઈટ. બ્રેકફાસ્ટમાં તમે શુ ખાવ છો તેની અસર તમારા આખા દિવસ પર પડે છે. જો તમે દિવસની શરૂઆત હેલ્દી અને ઉર્જાથી ભરપૂર બ્રેકફાસ્ટથી કરશો તો, આખા દિવસ એનર્જેટિક મહેસૂસ કરશો અને […]

આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ,ઉત્તર ભારતમાં વધશે ઠંડી

દિલ્હી:હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં 6, 7, 9 અને 10 નવેમ્બરે મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધશે.ઉત્તરાખંડમાં 6 અને 7 નવેમ્બરે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે.તે જ સમયે, પંજાબમાં 6 અને 7 નવેમ્બરના […]

નવરાત્રીના ઉપવાસ દરમિયાન હાઇડ્રેટેડ રહેવા માટે આરોગ્યપ્રદ ખોરાકનું કરો સેવન  

આ વખતે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે.આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ સમય દરમિયાન લોકો ઉપવાસ રાખે છે અને વિધિ-વિધાન સાથે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે.ઉપવાસ દરમિયાન તમે ખૂબ થાક અને ડીહાઇડ્રેટેડ અનુભવ કરી શકો છો.આવી સ્થિતિમાં તમે ડાયટમાં ઘણા પ્રકારના હેલ્ધી ફૂડ અને ડ્રિંક્સનો સમાવેશ કરી શકો છો.તેઓ […]

ગરમીમાં આ ફૂડસનું કરો સેવન,ડિહાઇડ્રેશનને રોકવામાં કરશે મદદ

ગરમીમાં આ ફૂડસનું કરો સેવન ડિહાઇડ્રેશનને રોકવામાં થશે મદદરૂપ અન્ય રોગો પણ થશે દૂર હાલ ઉનાળાની ઋતુ શરૂ થઇ ચુકી છે.એવામાં તમારા આહારનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે.આ સિઝનમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય છે.હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.દરરોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે.કેટલીકવાર માત્ર […]

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે આ ફૂડસ

હેલ્ધી ફૂડસ ખાવાનું કરો પસંદ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં કરશે મદદ ઘણી બીમારીઓથી પણ બચાવે છે આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે.એવામાં, તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમે હેલ્ધી ફૂડ પસંદ કરો તે જરૂરી છે.તેઓ તમને સ્વસ્થ તો રાખે જ છે સાથે સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.હેલ્ધી વિકલ્પ પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code