શું તમે જાણો છો? શેતુરમાં છે ઉચ્ચ પોષક તત્વો,સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
વિટામીનથી ભરપૂર છે શેતૂર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક જડીબુટ્ટીની જેમ કામ કરે છે શેતૂર વિટામિન-એ, વિટામિન-કે અને પોટેશિયમથી ભરપૂર એવા શેતૂરને ખાવાના અનેક ફાયદા છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય ગુણધર્મથી ભરેલું માનવામાં આવે છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે. શેતુરને ખાવા ઉપરાંત વાગેલી જગ્યા કે […]