1. Home
  2. Tag "Healthy Lifestyle Tips"

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો. • ફુદીનો ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા […]

નોકરી-વ્યવસાય કરતી મહિલાઓ માટે બેસ્ટ છે આ હેલ્ધી લાઈફસ્ટાઈલ ટીપ્સ, ફોલો કરશો તો રહેશો ફિટ એન્ડ ફાઈન

નોકરી કરતી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પહેલા પરિવાર અને પછી ઓફિસના કામમાં વ્યસ્ત હોવાથી તે પોતાની જાતને ભૂલી જાય છે. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. આજકાલ વર્કિંગ વુમન ઘર, પરિવાર અને ઓફિસ વચ્ચે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી શકતી નથી. જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર જોવા […]

જાણો શા માટે ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે ઉજવવામાં આવે છે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

આજે ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે જાણો તેનો ઈતિહાસ અને મહત્વ વર્ષ 1992 થી થઇ શરૂઆત દુનિયાભરમાં 6 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડે’ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણી બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં કરવામાં આવી હતી.આ મહિલા દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને એ સમજવાનો હતો કે તે જાડી હોય કે […]

બેઠા-બેઠા સ્નાયુઓમાં આવી ગઈ છે સ્ટિફનેસ,તો આ પદ્ધતિઓ આવશે કામ

બેઠા-બેઠા સ્નાયુઓમાં આવી ગઈ છે સ્ટિફનેસ તો આ પદ્ધતિઓ આવશે કામ સ્નાયુઓને લગતી તમામ સમસ્યાઓ થશે ખત્મ કોરોના બાદ ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે.ઘરેથી કામ કરવાથી કંપની અને કર્મચારી બંનેને ઘણી સગવડ મળી છે.પરંતુ તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.તેનું કારણ એ છે કે, સવારથી એક જગ્યાએ બેસીને આખો દિવસ […]

ત્રણ ફળોમાંથી તૈયાર થતા ત્રિફળાના 5 મોટા ફાયદા,જાણો અહીં તેના વિશે

ત્રણ ફળોમાંથી તૈયાર થાય છે ત્રિફળા પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ શરીરની તમામ સમસ્યાઓને કરી શકે છે નિયંત્રિત આમળા, બહેડા અને હરડ એમ ત્રણ ફળોમાંથી બનેલા પાવડરને ત્રિફળા કહે છે. સામાન્ય રીતે લોકો પેટની સમસ્યાઓને દૂર કરવા માટે ત્રિફળાનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તવમાં તે શરીરની તમામ સમસ્યાઓને નિયંત્રિત કરી શકે છે.અહીં જાણો તેના 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code