ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુઓનું ન કરો સેવન
ફેફસાને સ્વસ્થ રાખવા અતિ જરૂરી આ રીતે સ્વસ્થ રાખી શકાય છે ફેફસા આ વસ્તુઓનું સેવન ટાળો કોરોનાના કાળમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા તે દરેક લોકોની જવાબદારી તથા મજબૂરી પણ બની છે. કોરોના વાયરસ સિવાય અન્ય બીમારીઓ પણ છે જે શરીરમાં સીધા ફેફસાને અસર કરે છે.તો આવા સમયે ફેફસાને સ્વસ્થ રાખવા આ પ્રકારે ધ્યાન રાખો. આલ્કોહોલનું […]