ઉનાળામાં વાળ માટે આટલી વસ્તુઓનો કન્ડિશનર તરીકે કરો ઉપયોગ, વાળ બનશે રેશમી અને ખરતા વાળથી મળશે છૂટકારો
બદલતી ઋતુની સાથે જ વાળ ખરવા તૂટવા કે બરધડ બનવા જેવી અનેક સમસ્યા સર્જાય છે. દરેક લોકોને વાળને લઈને ઘણી સમસ્યા થાય છે આવી સ્થિતિમાં ખાસ કરીને ઉનાળામાં તમારે બહારના શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ ટાળો જોઈએ, આજે આપણે હોમમેડ કન્ડિશનરની વાત કરીશું તમારા ઘરમાં કરહેલી કેટલીક એવી વસ્તુઓથી તમે વાળને કન્ડિશનિંગ કરી શકો છો જે […]