1. Home
  2. Tag "Heart"

નારિયેળ તેલ માત્ર વાળ અને ત્વચાને જ નહીં પરંતુ હૃદયને પણ સ્વસ્થ બનાવે છે

નારિયેળ તેલ પોષક તત્વોનો ભંડાર છે. તેમાં એન્ટી-માઈક્રોબાયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા આવશ્યક પોષક તત્વો પણ આ તેલમાં હાજર છે, જે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં આ તેલ (કોકોનટ ઓઈલ)ને ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. આયુર્વેદિક ગ્રંથોમાં, નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય […]

આ એક ટેસ્ટથી જાણો કે તમે હાર્ટના પેશન્ટ છો કે નહીં, આજે જ કરાવો

હાર્ટ એટેકઃ છાતીમાં દુખાવો અને ગેસની સમસ્યા હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. આવા લોકોએ સાવધાન રહેવું જોઈએ. જો તમે વારંવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોવ તો તમારે તમારા હાર્ટની તપાસ કરાવવી જોઈએ. આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ અને ખઆનપાનના લીધે હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મોટાપા સહિત ઘણી બીમારીઓનો શિકાર બને છે. આ બધા કારણો હૃદયની […]

દોડવું દરેક માટે ફાયદાકારક નથી, 3 સમસ્યાઓને કારણે ખતરનાક બની શકે છે, જાણો કારણ

સ્વસ્થ રહેવા માટે, દોડવાની સલાહ આપવામાં આવે છે, જે 100% સાચી છે. દોડવું શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. આ જ કારણ છે કે લોકો ચાલવા અને દોડવાની સાથે શારીરિક કસરત શરૂ કરે છે. જો કે, દોડવું દરેક માટે યોગ્ય નથી. કેટલીક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં, દોડવું ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. દરેક વ્યક્તિ ઈચ્છે […]

ચોમાસામાં આ પાંચ જગ્યાની ફરવા જાઓ, તમારું હૃદય આનંદથી ઉછળી જશે

ચોમાસાની ઋતુ ફરવા માટે સૌથી સારી છે, કારણ કે વરસાદથી હરિયાળી વધુ ખીલે છે. તમે આ સિઝનમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ભારતના આ પાંચ સ્થળો ચોક્કસ તમારા લિસ્ટમાં હોવા જોઈએ. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): મહાબળેશ્વર એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના લીલાછમ જંગલો અને સુંદર ખીણો માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીંની હરિયાળી અને […]

હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ પાંચ અનાજનું સેવન, બીમારીઓ દૂર રહેશે

તમે આ પાંચ અનાજને રોજિંદા આહારમાં સમાવેશ કરો છો તો તમારૂ હૃદય હેલ્દી રહેશે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરશે. કોલેસ્ટ્રોલ માટે ખૂબ ફાયદાકારક છે. હૃદયને સ્વસ્થ અને સારું બનાવવા માટે તમે તમારા આહારમાં આ 5 અનાજનો સમાવેશ કરી શકો છો. તમે ઘણા રોગોથી સુરક્ષિત રહેશો. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જેને સ્વસ્થ […]

ચીકુ અને તેના પાંદડા બન્ને છે અનેક રીતે લાભદાયી, ફાયદા જાણી લે જો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે. ચીકુ ખાવાથી હૃદયને કેટલો […]

30 વર્ષની ઉંમર પછી હૃદય આપે છે કમજોરીના આ સંકેત,થઈ જાવ સાવધાન

હૃદય શરીરનું એક એવું મહત્વનું અંગ છે, જે જીવનભર આપણી સાથે રહે છે.તેમાં થોડી ખામી આપણા આખા શરીર માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.જ્યાં સુધી આપણું હૃદય યોગ્ય રીતે કામ કરે છે ત્યાં સુધી આપણું શરીર કોઈપણ સમસ્યા વિના ચાલતું રહે છે, પરંતુ આ બધી બાબતો જાણ્યા પછી પણ શું તમે તમારા હૃદયની યોગ્ય કાળજી […]

હાર્ટની બીમારીથી પીડિત બાળકીની સારવારની જવાબદારી અદાણી ફાઉન્ડેશને ઉઠાવી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ચાર વર્ષની બાળકીની સારવારની તૈયારી દર્શાવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં રહેતી બાળકી મનુશ્રી ગંભીર હ્રદયની બીમારીનો સામનો કરી રહી છે. બાળકીની લખનૌની સંજય ગાંધી હોસ્પિટલમાં હાર્ટના ઓપરેશન માટે રૂ. 1.25 લાખની જરૂર છે. બાળકીના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સારવાર કરવા અસમર્થ છે. દરમિયાન આશુતોષ ત્રિપાઠી નામની વ્યક્તિએ […]

શું તમે પણ આવો ખોરાક તો નથી જમતાને,ચેતી જજો,નહીં તો હૃદયને થશે નુક્સાન

કેટલાક લોકોને નવું નવું બનાવીને ખાવાનો શોખ હોય છે. આવા શોખમાં તેઓ ક્યારેક એવું પણ બનાવીને જમી લે છે જે શરીરમાં માટે અતિભયંકર સાબિત થાય છે અને ક્યારેક તો તે હૃદય માટે પણ જોખમી સાબિત થતું હોય છે. જાણકારોના કહેવા પ્રમાણે કોઈપણ વ્યક્તિએ એવો ખોરાક ન જમવો જોઈએ જેનાથી હ્યદયને તકલીફ પડી શકે તેમ હોય, […]

અનિયમિત ધબકારાની સમસ્યાથી મેળવો છૂટકારો, અપનાવી લો નવી લાઈફસ્ટાઈલ

અનિયમિત ધબકારાની સમસ્યા છે? તો હવે તેનાથી મેળવો છૂટકારો કોલેસ્ટ્રોલની સમસ્યાથી મેળવો છૂટકારો કેટલાક લોકોને આજના સમયમાં હ્યદયની બીમારી હોય છે, ખાસ કરીને કેટલાક લોકો કોલેસ્ટ્રોલની બીમારીથી પણ હેરાન થતા હોય છે. પણ આ બધુ થવા પાછળના કારણ ઘણા બધા હોય શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે વ્યસ્ત શેડ્યૂલ, માનસીક તણાવ, સ્ટ્રેસવાળું જીવન અનેક પ્રકારના કારણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code