1. Home
  2. Tag "heart disease"

વાયુ પ્રદૂષણને કારણે વધી રહ્યો છે હૃદય રોગનો ખતરો, જાણો લક્ષણો

વિશ્વની લગભગ 91% વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા સૂચકાંક WHO ભલામણો કરતાં વધી જાય છે. વાયુ પ્રદૂષણ એ અપંગતા માટેના સૌથી મહત્વપૂર્ણ જોખમી પરિબળોમાંનું એક છે. તેમજ હાઈ બીપી, ધુમ્રપાન અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (CVD) માટે પણ એક મોટું જોખમ પરિબળ છે. જે વૈશ્વિક સ્તરે […]

પપૈયાના 5 ફાયદા નહીં જાણતા હોવ, હૃદય રોગથી લઈને પ્રોસ્ટેટ કેન્સર સુધીની દરેક સમસ્યા માટે રામબાણ

હાલની મોસમમાં પેટની સમસ્યાથી પરેશાન છો, તો પપૈયું ખાવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બીજા ઘણા પોષક તત્વો પણ જોવા મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને જડમૂળથી દૂર કરે છે. પાકેલું પપૈયું પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબરથી ભરપૂર આ ફળમાં બે […]

જો વધારે પડતું માખણુનું સેવન કરતા હોવ તો ધ્યાન રાખજો, થઇ શકે છે આ નુકસાન

માખણ એટલે કે બટર ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો મહત્વનો ભાગ છે. બ્રેડ હોય કે પરોઢા લોકો ઘણા પ્રકારે બટરને પોતાની ડાટેયમાં શામેલ કરે છે. માખણ ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. ખૂબ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જરૂર કરતા વધારે માખણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી […]

હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો

કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]

હૃદયરોગથી રાહત મેળવવી હોય તો આ ફળ ખાવાનું શરૂ કરી દો,થશે અનેક ફાયદા

આરોગ્ય નિષ્ણાતો દરેકને દરરોજ ઓછામાં ઓછા બે વખત મોસમી ફળો ખાવાની ભલામણ કરે છે. ફળોમાં એન્ટી-ઓક્સિડન્ટ, વિટામિન અને શરીર માટે જરૂરી મોટાભાગના ખનીજો હોય છે, જે ઘણાં પ્રકારના રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નિષ્ણાતો દ્વારા કેટલાક ફળમાં આવા અસરકારક ગુણધર્મો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે હૃદય રોગની ગૂંચવણો, એનિમિયા જેવી સમસ્યાઓના જોખમને […]

હૃદય રોગ માટે જવાબદાર છે આ કારણો,તમે પણ રાખો ધ્યાન

મોટાભાગના લોકોને અત્યારના સમયમાં ખબર જ નથી હોતી કે તેમના શરીરમાં ક્યારે કેવા પ્રકારની બીમારી આવી ગઈ, લોકોને મોટાભાગની બીમારી વિશે ત્યારે ખબર પડે છે જ્યારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે હૃદય રોગની તો તેમાં આ કારણો છે જવાબદાર અને લોકોએ આ બાબતો પણ ધ્યાન પણ આપવું જોઈએ. અત્યાર સુધી […]

હૃદયની બીમારીથી રહેવું છે સલામત,તો ફળનું સેવન યોગ્ય રીતે શરૂ કરી દો

ઉંમરની સાથે સાથે દરેક લોકોના શરીરમાં કોઈને કોઈ બીમારી આવી જતી હોય છે, લોકોના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવા પાછળનું કારણ પણ તેમની સામાન્ય ભૂલ હોય છે પણ આ બધી બીમારીઓમાં બધાને ડર એ વાતનો સતાવતો હોય છે કે હૃદયને લગતી બીમારી ના થઈ જાય. આવામાં જે લોકોને લાગતું હોય કે હૃદય રોગની બીમારીથી તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code