જો પુરુષોમાં આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લો કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે!
હાલના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં અને તે પણ ખૂબ જ નાની એટલે કે ચાલીસ આસપાસની ઉંમરમાં હાર્ટ એટેક આવતો વધુ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે પણ આ લક્ષણો વિશે જાણી લો, જેના ઉપરથી નક્કી કરીને તમે જલ્દીથી તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો. આજની બિનઆરોગ્યપ્રદ અને બેઠાડુ જીવનશૈલીના કારણે લોકો સુગર, હાઈપર ટેન્શન, […]