1. Home
  2. Tag "Heart"

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

યુવાનો શા માટે બની રહ્યાં છે, હાર્ટની બીમારીનો શિકારઃ જાણો કેમ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. પહેલા અમુક ઉંમર પછી જ લોકોને હાર્ટની સમસ્યા સર્જાતી હતી. પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં યુવાનો પણ હાર્ટની બીમારી જોવા મળતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. તેમજ એકાદ વર્ષમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતના બનાવોમાં વધારો થયો છે. તો આવો જાણીએ યુવાનો કેમ હાર્ટની સમસ્યાનો કરી […]

ભારતના આ પાંચ ખુબસુંદર સનસેટ સ્પોટ, સુંદરતા જીતી લેશે દિલ

પ્રકૃતિ પાસે મનુષ્યોને આપવા માટે ઘણી વિશેષ વસ્તુઓ છે પરંતુ લોકો પોતાની ઓફિસ અને ઘરની દોડધામમાંથી ઉંચા આવતા નથી. આપને પણ લાગતું હશે કે, કોઈ શાંત જગ્યા ઉપર જઈને બેસીએ. ભારતના એવા સ્થળો કે જ્યાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સૌથી સુંદર દેખાય તે વિશે જાણીએ. ડાલ ઝીલઃ જમ્મુ-કાશ્મીરમાં મંત્રમુગ્ધ કરનારી આ ઝીલમાં સૂર્યાસ્તને જોવો એ કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code