શું દૂધ પીવાથી હાર્ટબર્ન થાય છે? જાણો જવાબ
હાર્ટબર્ન એ હૃદયની બીમારી નથી. તેના બદલે, તે એસિડિટીને કારણે છાતીમાં બળતરા પેદા કરે છે. જેના કારણે છાતીમાં જકડાઈ અને દુખાવો થાય છે. BMC ગેસ્ટ્રોએન્ટેરોલોજીમાં પ્રકાશિત થયેલ સંશોધન મુજબ, વારંવાર હાર્ટબર્ન થવું એ પણ ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીસ (GERD)ની નિશાની છે. જે વિશ્વભરની પુખ્ત વસ્તીના 13.98% લોકોમાં જોવા મળે છે. દૂધ પીધા પછી કેટલાક લોકોને હાર્ટબર્ન […]