વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારા સાથે ગરમી વધી, હવે જાન્યુઆરીના પ્રારંભથી ઠંડી વધશે
અમદાવાદઃ શિયાળો અડધો વિત્યો છતાં યે ઠંડીનું નામ નથી. આડે ભર શિયાળે પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી અનુભવાતી હોય છે. પરંતુ છેલ્લા 10 દિવસથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની પશ્ચિમે આવેલા પાકિસ્તાન સહિતના દેશોમાં વધેલી ગરમીથી ભૂમધ્ય સમુદ્રની પેટર્ન બદલાઇ છે. અત્યાર […]