જાણો હિટ થેરાપી શું છે, જ્યારે પણ શરીરમાં કોઈ ભાગે સોજા આવે ત્યારે શા માટે ગરમ શેક જ લેવામાં આવે છે?
જ્યારે પણ આપણા શરીરના કોઈ ભાગ પર સોજો આવે છે ત્યારે આપણે ગરમ પાણીની બેગ થી અથવા કોટનના કાપડને ગરમ કરીને શેક લેતા હોઈએ છીએ જેનાથી સોજો તો ઉતરે છે સાથે દુખાવામાં આમાર મળે છે.ખેંચાયેલા સ્નાયુઓમાં સોજો અને દુખાવો જેવી ઘણી પરિસ્થિતિઓમાં, સારવાર દરમિયાન હીટિંગ પેડ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, હીટ થેરાપી પીડાને […]