1. Home
  2. Tag "heat waves"

લોકોએ કરવો પડશે ભારે ગરમીનો સામનો , હવામાન વિભાગે દેશમાં માર્ચ સુધીમાં તાપમાન 40 ડિગ્રી પહોંચવાની આગાહી કરી

હવામાન વિભઆગે ગરમીને લઈને કરી આગાહી 40 ડિગ્રી તાપમાન જોવા મળશે આવતા મહિનામાં જ દિલ્હીઃ હાલ ફેબ્રુઆરી મહિનાનો અંત ચાલી રહ્યો છે ત્યાંજ કેટલાક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે આવી સ્થિતિમાં આગામી મ હિનામાં ગરમી વધે તો નવાઈની વાત નહી હોય આ બબાતે હવામામન વિભઆગે પણ આગાહી કરી છે કે માર્ટચ મહિનાથી દેશભરમાં ગરમીનો પારો […]

રાજ્યભરમાં આવનાર 5 દિવસ સુધી ભીષણ ગરમીની આગાહી – તાપમાનનો પારો 45ને પાર પહોંચવાની શક્યતાઓ

રાજ્યભરમાં ભારે ગરનીના આસાર તાપમાન 46 સુધી પહોચવાની શક્યતાઓ અમદાવાદઃ- રાજ્યભરમાં  આવનારા 5 દિવસ સુધી ભારે ગરમી પડવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે.હાલ પણ ઘણા જીલ્લાઓમાં ગરમીનો પારો 42ને પાર જોવા મળે જ છે.ત્યારે આવનારા 5 દિવસ ગુજરતાની જનતા માટે ભાગે રહેશે. વિતેલા દિવસને મંગળવારની જો વાત કરીએ સાબરકાંઠાનું હિંમતનગર 45.1 ડિગ્રી સાથે […]

આવતા મહિનામાં ગરમીનો પારો વધશે- તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ,દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ

મે મહિનામાં તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ દિલ્દેહીઃ- શભરમાં ગરની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આવતા મહિના મે માં ગરમી વધવાની ભારે શક્યતાઓ હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિના દરમિયાન તાપમાનનો પાર 48 ડિગ્રી સુધી પહોચે તેવી સંભાવનાો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code