1. Home
  2. Tag "heat"

ગરમી ઘટાડવા મકાનના છત પર પાણી છાંટવાથી તાપમાન ઘટે છે કે વધે, જાણો..

રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે સ્થિતિ એવી છે કે કેટલાક રાજ્યો અને શહેરોનું તાપમાન 45 થી 50 ડિગ્રીની વચ્ચે પહોંચી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી તેવી સ્થિતિ છે. પણ સવાલ એ છે કે આટલી ગરમીમાં સાંજે ટેરેસ પર પાણી રેડવાથી ઘરનું તાપમાન […]

ચાર જુન સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતભરી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટીને લઇ 4 જુન સુધીમાં વરસાદ થશે. તેમણે વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાબાલે કહ્યું કે માત્ર દક્ષિણ ગુજરાત […]

દિલ્હી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આગામી બે-ત્રણ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હીઃ આકાશમાંથી અગનગોળા વરસાવતી  ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે  રાહતના  સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના  મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ  જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે.  તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ  થશે.  દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન  106 […]

અમદાવાદ: ગરમીને કારણે બે દિવસમાં 4 લોકોના મૃત્યુ

રાજયભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યોં છે અને હીટવેવના કારણે ઈમરજન્સી કેસમાં વધારો થઈ રહ્યોં છે. રાજ્યમાં હીટવેવને કારણે લોકો ત્રાસી ચૂક્યા છે. હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોજના હજ્જારો દર્દીઓ સારવાર માટે આવે છે અને તેનાથી વધુ તેમના પરિવારજનોની અવરજવર હોય છે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ગરમીથી […]

વીકએન્ડમાં ટ્રાય કરો આ નાસ્તો, ગરમીમાં પેટને મળશે વધારે ઠંડક

આકરી ગરમી દરરોજ આપણી ધીરજની કસોટી કરી રહી છે. આવી સ્થિતિમાં તમારી જાતને મુક્ત રાખવા અને તેને સહન કરવા યોગ્ય બનાવવાના અનેક ઉપાયોમાંથી એક છે યોગ્ય આહાર લેવો. હા, અમે તમને એવી જ કેટલીક નાસ્તાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ઉનાળાની ઋતુમાં અંદરથી ઠંડક અને પેટ ભરેલું રાખશે. આ નાસ્તાને આપ પણ […]

તપતી ગરમીમાં કારને ઓવન બનવાથી બચાવવા માટે અપનાવો પાર્કિંગ ટિપ્સ

દેશમાં ગરમીનો કહેર લગાતાર વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. તમારી પાસે કાર છે. ગરમીમાં પારો ઉંચો રહેવાને લીધે વાહનને નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરે છે અને પછી પાછા આવે ત્યારે કાર ખૂબ ગરમ થઈ જાય છે. • શેડનો ઉપયોગ કરો ઉનાળાની ઋતુમાં […]

વધતી ગરમીને કારણે તમારું પણ માથુ દુખી રહ્યું છે તો, જાણો શું કરવું

સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. ઉત્તરભારતના અનેક રાજ્યો અને શહેરોમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. એટલું જ નહીં કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો આરોગ્યને લગતી કેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં અનેક લોકો માથામાં દુખાવાની ફરિયાદો કરી રહ્યાં છે. શું કારણ છે માથાના દુખાવાનું? અને શું […]

જો તમે આરામદાયક કપડાંમાં સુંદર દેખાવા માંગતા હોવ તો ઉનાળાની ઋતુમાં આવા સૂટ પહેરો

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો પોતાની ખાનપાન અને કપડાંમાં ફેરફાર કરે છે. જો આ ફેરફારો કરવામાં ન આવે તો અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ઉનાળાની આ ઋતુમાં લોકો શરીરને આરામ આપે તેવા કપડા પહેરવાનું પસંદ કરે છ. આ સિઝનમાં મોટાભાગના લોકો કોટન, […]

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત

ગરમીથી બચવા બાળકો તળાવમાં નહાવા ગયા હતા પશુપાલકોએ બાળકો ન જોતા સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી ચાર બાળકોના મોતથી આઝમગઢમાં શોકનો માહોલ લખનૌઃ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના માર્ટીનગંજ તહસીલ વિસ્તારના કુશાલગાંવમાં તળાવમાં નહાતી વખતે ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો તળાવમાં નહાવા ગયા હતા. બાળકોની ઉંમર સાતથી દસ વર્ષની […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે  લોકોમાં  સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.  સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code