1. Home
  2. Tag "heath"

સવારે ઉઠ્યા પછી તાંબાના વાસણમાં પાણી પીતા સમયે સાવધાન રહો, નહીંતર ફાયદાની જગ્યાએ નુકશાન થશે

તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઈમ્યૂનિટી જ નહીં પરંતુ પાચન શક્તિ મજબૂત બને છે. જે લોકો તાંબાના વાસણમાં પાણી પીવે છે તેઓ ઘણીવાર કેટલીક ભૂલો કરે છે જે તેમણે ન કરવી જોઈએ. ભારતમાં તાંબાના વાસણોનો વધારે ઉપયોગ થાય છે. રસોઈથી લઈને પીવાના પાણી […]

વઘુ પડતા તેલ મસાલા ખાવાથી પેટને લગતી સમસ્યા થઈ હોય ત્યારે અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ મળશે રાહત

સામાન્ય રીતે આપણો ખોરાક આપણી હેલ્થ પર ખૂબ અસર કરે છે, ખાસ કરીને તેલ મસાલા વાળું ખાઈએ ત્યારે પેટમાં બળતરા અને એસિટિડી થાય છે.આવી સ્થિતિમાં ઘરેલું  નુસ્ખાઓ અપનાવવા જોઈએ જેથી પેટમાં ઠંડક મળે. હળદરમાં કર્ક્યુમિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં બળતરા ઓછી કરે છે. જ્યારે કેટલાક મસાલા પાચન સ્વાસ્થ્યમાં પણ મદદ કરી […]

જો તમે પણ આજીનોમોટો ખાતા હોવ તો ચેતી જજો, હેલ્થ પર થાય છે આટલી આડઅસરો

આજીનો મોટો હેલ્થ માટે નુકશાન કારક હાડકા, તથા ગળાની સમસ્યાઓ નોતરે છે આજીનો મોટો સામાન્ય રીતે આપણે રોજબરોજની લાઈફમાં કેટલીક એવી વસ્તુઓ ખાતા હોય છે કે જેના કારણે આપણી હેલ્થ ખરાબ થાય છે,સામાન્ય રીતે બહાર આપણે જે ચાઈનિઝ ફૂડ ખાઈએ છીએ તેમાં આજીનોમોટો વાપરવામાં આવે છે જે આપણી હેલ્થને ઘણી રીતે નુકશાન કરે છે જો […]

ઉત્તરપ્રદેશઃ ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈપી સંક્રમિત હોવાનું ખૂલ્યું

જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા […]

પેનીક એટેક વિશે જાણ છે? તો જાણી લો અને બચવાના ઉપાય જાણી લો

જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુને લઈને વધારે પડતા વિચાર કરવા લાગે અને તે વાતનું ટેન્શન લેવા લાગે ત્યારે અનેક પ્રકારની સમસ્યા અને બીમારી શરીરમાં આવવાની સંભાવના વધી જાય છે. આવામાં જે લોકોને વધારે ચીંતા કરવાની કે ટેન્શન લેવાની આદત હોય તેમણે પેનીક એેટેક વિશે જરૂર જાણવું જોઈએ. નિષ્ણાતોના મતે, ગભરાટના હુમલાના લક્ષણો પાછળ ડર અથવા ચિંતાનું […]

શું તમે સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, તો કરો ઘરેલું ઉપચાર,ચોક્કસ મળશે રાહત

સાંઘાના દુખાવામાં ગરમ કોટનના કપડાનો શેક કરવો દરોજ પલાળેલી મેથીનું ,સેવન કરવું સૂંઠ અને ગોળનું પાણી દરોરજ સવારે પીવું   શિયાળાની મોસમ ચાલુ હોવાથી આપણાને હાથ પગના સાંઘા દુખવાની ફરીયાદ રહેતી હોય છે, શરીર પણ દુખતુ હોય છે,એમા પણ જે લોકોને ઓફીસનું કામ કરવાનું હોય અને બેસ્યા રેહવાનું હોય તેમને ખાસ પગનો દુખાવો થાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code