અમદાવાદના તાપમાનમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. અને એપ્રિલના અંતમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી જવાની શક્યતા છે. ત્યારબાદ મે મહિનામાં પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. હાલ 43 ડિગ્રીમાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે ઝાડા ઊલટીના કેસની સંખ્યા પણ વધી છે. ગરમીના કારણે લોકોને ચક્કર આવવા, બીપી હાઈ અથવા લો થવી, […]