1. Home
  2. Tag "heatwave"

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી રહેશે હીટ વેવ, 13 મેથી વાતાવરણ ફરી થશે ખુશનુમા,આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

આગામી ત્રણ દિવસ સુધી રહેશે હીટ વેવ 13 મેથી વાતાવરણ ફરી થશે ખુશનુમા આ રાજ્યોમાં થશે ભારે વરસાદ દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા ભાગોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.કાળઝાળ ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી, પરંતુ હવે સોમવારે ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફરીથી ગરમીનું મોજું ફરી વળશે.IMDએ જણાવ્યું […]

ગુજરાતમાં ચાર દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે બે દિવસમાં ગરમીમાં થોડો ઘટાડો થયા બાદ હવે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહી, શહેરીજનોને ગરમીથી બચવા મ્યુનિ.કોર્પોરેશને  પણ ગાઈડલાઈન જારી કરી છે. રાજ્ય સરકારે પણ […]

દિલ્હી અને યુપીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે,કાલથી ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરતુ હવામાન વિભાગ

દિલ્હી-યુપીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરાઈ હવામાન વિભાગે કરી આગાહી   દિલ્હી:કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે હવે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પરંતુ થોડી રાહત મળ્યા બાદ હવે ફરી ગરમીનો પારો ઉંચકવાની આગાહી કરવામાં આવી […]

આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ

કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ વરસાદ આપશે ઠંડક દિલ્હી: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલી આકરી ગરમીમાંથી આગામી થોડા દિવસોમાં રાહત મળવાની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે.આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારમાં […]

રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, લોકો પરેશાન

રાજકોટમાં યલો એલર્ટ જાહેર, કાળઝાળ ગરમીથી નગરજનો ત્રસ્ત તાપમાનનો પારો બતાવી રહ્યો છે આકરો મિજાજ યલો એલર્ટ , તાપમાન 42 ડિગ્રીને પાર કાળઝાળ ગરમીથી નગરજનો ત્રસ્ત રાજકોટ: શહેરમાં તાપમાનનો પારો આકરો મિજાજ બતાવી રહ્યો છે.સોમવારે શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો.26 એપ્રિલથી સતત એક અઠવાડિયું હીટવેવની આગાહી હોવાને લીધે મનપાએ યલો એલર્ટ જાહેર કર્યું […]

આકરી ગરમીઃ રાજ્યમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદ સહિત મોટાભાગના શહેરો-નગરોમાં ગરમી પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન હીટવેવની આગાહી કરાઈ છે અને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડીગ્રી પાસે પહોંચવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા […]

અમદાવાદમાં ઉનાળો વધુ આકરો બન્યો, હીટવેવને પગલે 3 દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનવાની શકયતા છે. તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ […]

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ફાગણ મહિનામાં જ તાપમાનમાં ક્રમશઃ થઈ રહ્યો છે. જેમાં આજે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ઉષ્મામાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ અસહ્ય ગરમી અનુભવી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગના મતે […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code