1. Home
  2. Tag "Heavy rain alert"

દિલ્હીમાં 20 વર્ષ બાદ આટલો વરસાદ,હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

દિલ્હી: રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનની સાથે કેરળમાં દિવસભર વરસાદ પડ્યો હતો. આકાશમાંથી એવો વરસાદ વરસ્યો કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ક્યાંક ઝાડ પડી ગયા તો ક્યાંક દીવાલો ધસી પડી. જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. દિલ્હીની વાત કરીએ […]

દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક રાજ્યમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદ કેલાક રાજ્યો માટે હવામન વિભાગે એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને વિતેલી રાત્રે ગુજરાતના કેટલા શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહી અનેક વિસ્તારમાં વરસાદ સાખે કરા પણ પડ્યા હતા, સાથે વાજગીજ સાથે વરસાદે માજા મૂકી હતી,તો વળઈ દેશના ઉત્તર […]

ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ રાજ્યને ઓરેન્જ એલર્ટ આપ્યું

હવામાન વિભાગની ઉત્તર-પશ્વિમ ભારતમાં 5 દિવસ વરસાદની આગાહિ 3 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી દિલ્હી- દેશભરમાં હજી ચોમાસુ બેસવાને વાર છે છત્તા હવામાન ડિસ્ટર્બનના કારણે કેટલાક રાજ્યો હાલ વરસાદ અને પવનનો સામનો કરી રહ્યા છે તો આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વાવાઝોડા પવન સાથે વરસાદની આગાહી કરી છે તો 3 રાજ્યમાં […]

આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ,શાળા-કોલેજો બંધ રહેશે

દિલ્હી:દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.જ્યાં દિલ્હીમાં તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા યથાવત છે.બીજી તરફ કેટલાક પર્વતીય રાજ્યોમાં પણ હિમવર્ષા જોવા મળી રહી છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code