1. Home
  2. Tag "heavy rain"

દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, તમિલનાડુ સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ પણ વરસાદ ચાલુ છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડની વાત કરીએ તો અહીંના ઘણા વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે. અને ભારે ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર છેલ્લા 24 […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં વિજાપુરમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો ધોધમાર વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જ અમદાવાદ સહિત અનેક શહેરો અને નગરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન મહેસાણાના વિજાપુરમાં સવારે […]

દેશ નાં 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. બાંગ્લાદેશના દક્ષિણમાં હવાનાં નીચા દબાણનું ક્ષેત્ર રચાઈને આ ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે આવતીકાલ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ગંગાના પ્રદેશો અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે. જેના કારણે મંગળવાર સુધી પશ્ચિમ […]

નવસારી: ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં સતત બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી […]

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પીએમ મોદીએ આપી મદદની ખાતરી

આસામ અને કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. અહીં કુલ્લુના નિર્મંદ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના ઘટી હતી.. વાદળ ફાટવાને કારણે અહીં ભારે વિનાશ થયો છે. વાદળ ફાટવાને કારણે અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. લગભગ 40 લોકો ગુમ છે. મંડીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, […]

પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ માટે ઉત્તર-પ્રશ્ચિમ તેમજ પશ્ચિમ અને મધ્ય ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 30મીએ સૌરાષ્ટ્ર અને કચ્છ, 01 ઓગસ્ટના રોજ કોંકણ અને ગોવા, 31 જુલાઈથી 02 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ […]

ઉત્તરાખંડના પહાડી જિલ્લા ઓમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પરિસ્થિતિ વણસી છે. આજે પણ ઉત્તર કાશી, દહેરાદૂન, ચમોલી , પિથૌરા ગઢ, નૈનિતાલ, અને રૂદ્ર પ્રયાગમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી ત્યાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. તો મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, થાણે અને […]

પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર દર્શનાર્થીઓના જવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને […]

મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, NDRF એલર્ટ મોડ પર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી […]

ગુજરાત સહિત મધ્ય ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભોપાલઃ ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, વિદર્ભ, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મરાઠવાડા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code