1. Home
  2. Tag "heavy rain"

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા કરાયો આદેશ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાએ ઉનાળા દરમિયાન પાણીની અછતનો વિકટ સામનો કર્યા બાદ હવે ચોમાસાના પ્રારંભથી જ બનાસકાંઠાવાસીઓ પુરતા વરસાદની આશા રાખી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે શુક્રવારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે  જિલ્લાના અધિકારીઓને પરવાનગી સિવાય હેડ ક્વાટર્સ ન છોડવા માટેનો આદેશ આપયો છે, તેમજ ભારે વરસાદને […]

બનાસકાંઠામાં મેઘાનું આગમન, ઈકબાલગઢમાં ભારે વરસાદથી હાઈ-વે પર ઢીંચણસમા પાણી ભરાયા

પાલનપુરઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ સીઝનમાં હજુ માત્ર 33.98 ટકા જ વરસાદ […]

રાજકોટમાં હજુ શનિ-રવિ ભારે વરસાદની આગાહી,50 દિવસમાં 26 ઇંચ પાણી વરસ્યું

રાજકોટ:રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અનેક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે  રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો.હવામાન ખાતાના જણાવ્યા મુજબ,શનિવાર અને રવિવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં સવારે તડકો નીકળ્યો હતો અને બપોર બાદ વરસાદ વરસ્યો.વરસાદ આવ્યા બાદ વાતાવરણમાં ઠંડક […]

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય મંદિર બન્યુ જળમગ્ન

વેરાવળઃ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથક પર તો શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે. જિલ્લાના સુત્રાપાડામાં દિવસ દરમિયાન 6  ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ચારેબાજુ પાણી ભરાયા હતા. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે  ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. […]

ગુજરાતમાં ભારે વરસાદઃ પૂરગ્રસ્ત વિસ્તારોની સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી નદીઓ ગાંડીતૂર બની છે, તેમ જ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરકાર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદને પગલે […]

સોરઠ પંથકને તરબોળ કરતા મેઘરાજા, કોડીનારમાં 10 ઈંચ, વેરાવળ અને માંગરોળમાં 5 ઈંચ

વેરાવળઃ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મહેરબાન થઈને બન્ને જિલ્લાઓને તરબોળ કરી દીધા હતા. કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા બન્ને તાલુકાના અનેક ગામો બેટ સમાન બન્યા હતા. અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે અન્ય ગામોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુત્રાપાડામાં થયેલા ભારે વરસાદના લીધે […]

અમરનાથ યાત્રા: ભારે વરસાદને કારણે હેલિકોપ્ટર સેવા પ્રભાવિત 

શ્રીનગર:ભારે વરસાદને કારણે બેઝ કેમ્પ બાલટાલમાં અમરનાથ યાત્રા પર દેવામાં આવતી હેલિકોપ્ટર સેવા પણ પ્રભાવિત થઈ છે.ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખરાબ હવામાનના કારણે બાબા બર્ફાનીના દર્શન માટે હેલિકોપ્ટર સેવા ચાલી શકી નથી.હવામાન સાફ થતાં હેલિકોપ્ટર સેવા ફરી શરૂ થશે. ગત દિવસે પણ ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી […]

ગોંડલ વિસ્તારમાં ભીમ અગિયારસે મેઘરાજાએ મુહૂર્ત કર્યું, ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ  ભીમ અગિયારસથી ખેડુતો વાવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરતા હોય છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ ભીમ અગિયારસના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે શુક્રવારે ભીમ અગિયારસના દિવસે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લીધે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા […]

તમીલનાડુ-કેરળમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું

બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અને અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે તમીલનાડુ અને કેરળમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. જનજીવન ફરીથી રાબુતા મુજબ થાય તે માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન […]

આંધ્રપ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી આજે અને કાલે ભારે વરસાદનું અનુમાન વીજળી પણ મચાવી શકે છે તબાહી    હૈદરાબાદ:આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગયા અઠવાડિયે મુશળધાર વરસાદના કારણે થયેલી તબાહી બાદ હજુ સ્થિતિ સામાન્ય પણ નથી થઈ કે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, શનિવાર અને રવિવારે આંધ્ર પ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code