1. Home
  2. Tag "heavy rainfall"

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પૂર્વ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઓડિશા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો […]

અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો બન્યો ગાંડોતુર, માછીમારોને દરિયા ન ખેડવા અપાઈ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અનેક શહેરો અને નગરોમાં વરસાદ વરસ્યો છે. જો કે, આજે અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો હતો. જો કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. તેમજ […]

ગુજરાતમાં અતિવૃષ્ટિમાં નુકશાન થયું હશે એવા પરિવારોને સહાય ચુકવાશે, મૃતકના પરિવારોને 4 લાખ

ગાંધીનગર:  ગુજરાતમાં ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી. અને ઘણા લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ભારે વરસાદથી થયેલી નુકસાનીમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માનવ મૃત્યુના કિસ્સામાં 4 […]

રાજ્યના ભારે વરસાદની આગાહી, 147 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ, કલ્યાણપુરમાં 6 ઈંચ,

અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે.પણ હજુ ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ પડ્યો નથી. ઘણા ગામડાંઓમાં તો મેઘરાજાને રિઝવવા હોમ-હવન અને પ્રાથના કરવામાં આવી રહ્યા છે. હાલ મેધરાજા જ્યાં વરસે છે, ત્યાં મન મુકીને વરસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેધરાજા સાંબેલાધારે વરસ્યા હતા. જેમાં કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે […]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લીધે તંત્રને એલર્ટ કરાયુ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં શુક્રવારે દિવસ દરમિયાન 66 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં 4 ઈંચ, ડાંગના સુબીરમાં 3 ઈંચ, તથા સુરતના ઓલપાડ, જુનાગઢના મેંદરડામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બાંદરા અને દેવચડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં […]

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજકોટમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ જામ્યું છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, અને અમરેલી જિલ્લામાં […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]

અરબ સાગરમાં વધી રહ્યું છે “તૌકાતે”, મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં “તૌકાતે”નું જોર દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ગુજરાતને વધારે અસર થવાની સંભાવના દ્વારકા: અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન “તૌકાતે” આગળ વધી રહ્યું છે. શુક્રવારે કેરળના કોટાયમ તટ પર આ તોફાનના કારણે ભારે વરસાદ પડ્યો હતો. તોફાન “તૌકાતે”ને લઈને હવામાન વિભાગે આગળના 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે અને તેનું રૂપ વિકરાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code