1. Home
  2. Tag "heavy rains"

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાતા તાપી નદી બે કાંઠે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમના 13 જેટલા દરવાજા ખોલીને દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. તેમજ નદી કિનારાઓના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી […]

રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અતિવૃષ્ટિમાં કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં […]

રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની સંભાવના

રાજ્યમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ-મહેસાણામાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ : રાજ્યમાં આમ તો કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે, રાજ્યાના જામનગરમાં તો પાણી પાણી થઈ ગયું છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવામાં હવામાન વિભાગ દ્વારા હવે ફરીવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યના મધ્ય […]

ઓડિશાઃ ભારે વરસાદની આગાહીને લઈને 12 જીલ્લાઓમાં રેડ એલર્ટ જારી, શાળાઓ પણ બે દિવસ બંધ રહેશે

ઓડિશામાં ભારે વરસાદની આગાહી બે દિવસ સ્કુલ પણ બંધ રહેશે આજે રાજ્યમાં રેડ એલર્ટ અપાયું   દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વાર ચોમાસું સક્રિય બન્યપં છે, દેશના કેટલાક રાજ્યોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક રાજ્યોમાં વરસાદના કારણે જળાશળો ઓવર ફ્લો થવાના સમાચારો મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ઓડિશા રાજ્યમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા […]

જામનગર અને રાજકોટમાં મેઘકહેરઃ અતિભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન જામનગરના કાલાવાડ, લોધિકા અને વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેકગામોનો સંપર્ક સપાયો છે. બીજી તરફ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના કલેકટર સાથે વાત કરીને જરૂરી સુચન કર્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા […]

રાજ્યમાં સોમવારે અને મંગળવારે ભારે વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ 29 ટકા વરસાદની […]

ભારે વરસાદને લીધે કોકણ રેલવે પ્રભાવિત બનતા અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ્સ બદવાયા

અમદાવાદ:  મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. એમાં કોકણ વિસ્તારમાં વરસાદે ભારે ખાના કરાબી સર્જી છે,  જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા અને રેલવે સેવા પર મોટી અસર વર્તાઇ છે. રેલવેના અલગ અલગ ઝોનની ઘણીબધી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ્સ પણ પ્રભાવિત બન્યા છે. મહારાષ્ટ્રમાં કોંકણ નદી ખતરાના નિશાન પર […]

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર સર્જાતા રાજ્યભરમાં શુક્રવારથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે બુધવારે સવારથી બપોર સુધીમાં 50 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ, ડાંગ,તાપી અને મહિસાગર જિલ્લામાં દોઢથી બે ઈંચ અને બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા આગામી 23 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે […]

દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી સોનમતી નદીમાં 9 ફુટ નવા નીર આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ પૂર્વે જ મેઘરાજાએ શુકન સાચવ્યા છે અને ઠેર ઠેર વરસાદ પડયો હતો. ઉપરાંત આજે પણ સવારથી ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાયું હતું. રવિવારે પડેલા વરસાદનાં લીધે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરનાં શ્રી ગણેશ થયા હતા. સમયસર મેઘરાજાનું આગમન થતા ખરીફ પાકને જીવતદાન મળી ગયું છે. દ્વારકાના સોનમતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code