1. Home
  2. Tag "heavy rains"

રાજસ્થાનમાં ધોધમાર વરસાદઃ જયપુરમાં વીજળી પડતા 16 વ્યક્તિઓના મોત

દિલ્હીઃ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. દરમિયાન જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર પર વીજળી પડી હતી. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં એક કલાકમાં 2.40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ […]

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના આગમન પહેલા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગત મોડી રાત્રે દીવ નજીક દરિયાકાંઠાને અથડાયા બાદ અમરેલી. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પ્રવેશી હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ભર ઉનાળે અષાઢી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ શહેરમાં તો ગત રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અને આજે મંગળવારે પવનનું જોર […]

હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સહીત ભારે વરસાદની આગાહીઃ- 16 મે સુધી ખરાબ વાતાવરણનું અનુમાન,ઓરેન્જ એલર્ટ જારી 

હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી વાતાવરણ 16 મે સુધી ખરાબ રહેવાની શક્યતાઓ ઓરેન્જ એલર્ટ જારી કરાયું શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રદેશના કેટલાક જીલ્લાઓમાં મંગળવારથી ભારે વરસાદ,કરા અને વાવાઝોડાની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.વિતેલા દિવસે જો કે યલ્લો એલર્ટ હાવો છત્તા તાપમાન સાફ રહ્યું હતું […]

હવામાનમાં પલટો – દિલ્હી સહીતના રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની સંભાવના દિલ્હી – સમગ્ર દેશના કેટલાક રાજ્યોમાં હગવામાનમાંમ પલટો જોવા મળ્યો છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ફરી એકવાર વાદળછાયું બન્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મોટા ભાગનાવિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code