ટ્રક-ડમ્પરો સહિત ભારે વાહનો માટે ફીટનેસ ટેસ્ટિંગ ફરજિયાત, આજથી નવા નિયમો લાગુ પડશે
અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભારે વાહનોના ફીટનેસને લઈને સરકારે કડક નિયમો બનાવ્યા છે. અને તેનો આજે તા. 12મી જુનથી અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ […]