ઉનાળાની ગરમીમાં બાળકોને પીવડાવો આ પીણા, દિવસ દરમિયાન રહેશે એનર્જી
બાળકોને લીબું શરબત પીવડાવવું જોઈએ તરબૂચનું સેવન બાળકોને એનર્જીથી ભરપુર રાખે છે. હાલ હવે ગરમીની શરુઆત ચૂકી છે ત્યારે તડકામાં ગરમ હવામાનને કારણે હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધે છે.જેમાં આપણે ખાસ બાળકોની કાળજી લેવાની હોય છે, બાળકો સવારથી ટ્યૂશન, સ્કુલના ઘક્કા ખાતા હોય છે જેને કારણે તેમને વધુ એનર્જીની જરુર પડે છે આ સાથે જ […]