પગની નસ ચઢી જવાની સમસ્યા થાય છે ? – આવું થાય ત્યારે શું કરવું જોઈએ જાણીલો,
નસ ચઢી જાય ત્યારે મીઠું ખાવો નસ ચઢી ગઈ હોય તો તરત જ સ્ટ્રેચ કરો ઘણી વખત અચાનક જ તમારા પગની નસ ખેંચાતી હોય એવું લાગે છે,અથવા તો પગની બે આંગળીઓ એક સાથે ચોંટી જાય છે એટલે કે સાદી ભાષામાં કહીએ તો નસ પર નસ ચઢી જાય છે, આવા સમયે પગને થોડો ફેરવવો પણ મુશ્કેલ […]