1. Home
  2. Tag "helicopter crash"

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોતની આશંકા

મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ સમયગાળા દરમિયાન, બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે દિલ્હી સ્થિત ખાનગી કંપની હેરિટેજ એવિએશનનું હેલિકોપ્ટર અહીંના ઓક્સફોર્ડ કાઉન્ટી ગોલ્ફ કોર્સ હેલિપેડ પરથી ઉડાન ભરીને મુંબઈના જુહુ જઈ રહ્યું હતું. […]

ઓસ્ટ્રેલિયામાં હોટલની છત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં હેલીકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસ આરંભી છે. એક હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયા બાદ ક્રેશ થયું હતું. ઓસ્ટ્રેલિયાના ફાર નોર્થ ક્વીન્સલેન્ડમાં સોમવારે એક હોટલની છત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર […]

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિના અંતિમવિધી ગુરુવારે મશહાદમાં કરાશે

નવી દિલ્હીઃ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિના અંતિમ સંસ્કાર ગુરુવારે પવિત્ર શહેર મશહાદમાં કરવામાં આવશે. દેશમાં શહીદો સાથે સંબંધિત સમારંભો અને સેવાઓ માટે જવાબદાર સંગઠને મશહદમાં તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંસ્થાએ માહિતી આપી છે કે, પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં સવારે 9:30 વાગ્યે તાબ્રિઝ શહેરના શોહદા સ્ક્વેરથી મોસાલ્લા સુધી વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ […]

ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક, મોહમ્મદ મોખ્બર વચગાળાના પ્રમુખ બન્યા

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનીએ, હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુ પર દેશમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે વચગાળાના પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબરની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વિશ્વના અગ્રણી નેતાઓએ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. વડાપ્રધાન મોદીએ એક્સ હેન્ડલ […]

ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

નવી દિલ્હીઃ રિપબ્લિક ઓફ ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પિનેરા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે પિનેરાના મૃત્યુના ત્રણ દિવસના રાષ્ટ્રીય પાલનની જાહેરાત કરી છે. અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પિનેરા લશ્કરી સરમુખત્યારશાહીના અંત પછી ચિલીના પ્રથમ રૂઢિચુસ્ત નેતા બન્યા. તેમણે દેશના લોકતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી. અહેવાલો અનુસાર, ચાર લોકોને લઈ જતું […]

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ ચાર ક્રૂ સભ્યો ગુમ બચાવ કામગીરી શરૂ  દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર […]

ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં 4ના મોત,પાંચને બચાવ્યા 

ONGC હેલિકોપ્ટર દુર્ઘટના દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવાયા મુંબઈ:ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા છે અને પાંચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC) હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં ઓઈલ રીગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.આ હેલિકોપ્ટરમાં કુલ 9 લોકો સવાર હતા. જેમાંથી તમામ 9 મુસાફરોને લઈ જવામાં […]

CDS રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયુ હતું ક્રેશ? તપાસ પંચે રિપોર્ટમાં દર્શાવ્યું આ કારણ

કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું CDS રાવતનું હેલિકોપ્ટર તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું તેમનું કારણ વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે હેલિકોપ્ટર થયું ક્રેશ નવી દિલ્હી: ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 13 લોકોનાં મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુર્ઘટના […]

CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ

જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં […]

ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,બે પાયલોટના મોત

ઇઝરાયેલમાં બની મોટી દુર્ઘટના હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા દિલ્હી:ઇઝરાયેલમાં સોમવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યારે ઉત્તર ઇઝરાયેલમાં હાઇફાના દરિયાકાંઠે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. દુર્ઘટના અંગે સેનાએ કહ્યું છે કે,ક્રૂ મેમ્બર પણ ઘાયલ થયા છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code