એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ
નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી દુર્ઘટનાની તપાસને […]