1. Home
  2. Tag "helicopter"

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ

નિષ્ણાંતોએ કહી મોટી વાત હેલિકોપ્ટર ક્રેશને લઈને કહી વાત સાયબર એટેકથી પણ થાય હેલિકોપ્ટર ક્રેશ દિલ્હી:સાયબર એટેક એ એવી વસ્તુ છે કે જે દુનિયાના મોટા ભાગના દેશો કરી રહ્યા છે, ત્યારે નિષ્ણાંતો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સાયબર એટેક દ્વારા હેલિકોપ્ટરને પણ ક્રેશ કરી શકાય છે. નિષ્ણાંતોના આ પ્રમાણે કહેવા બાદ લોકોમાં ચિંતા વધી […]

અરુણાચલ પ્રદેશના બન્નીમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો બચાવ

અરુણાચલ પ્રદેશના બન્નીમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું જો કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ અને 3 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ જો કે ક્રેશ થવા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું નવી દિલ્હી: આજે અરુણાચલ પ્રદેશમાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર Mi-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વાયુસેનાનું […]

સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારોઃ હેલિકોપ્ટરની મદદ શરૂ કરાયું પેટ્રોલિંગ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને સોમનાથ મંદિર અરજી સમુદ્રના કિનારે આવેલું છે. જેથી ધાર્મિક આસ્થાના પ્રતિક સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારે મહત્વની બની જાય છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં […]

જમ્મુ-કાશ્મીરઃ પટનીટોપ વિસ્તારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, બે જવાનો શહીદ

ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા શિવગઢ પર્વતિય વિસ્તારમાં સર્જાઈ દૂર્ઘટના દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયા બે જવાનો શહીદ થયાં હતા. આ બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર જિલ્લામાં મોટી ઘટના […]

ઉંચા તારમાં ફસાયેલા પક્ષીનું હેલીકોપ્ટરની મદદથી કરાયું રેસક્યું : વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદઃ જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે વિવિધ સેવાભાવી કામગીરી કરવામાં આવે છે. દરમિયાન એક પક્ષીના રિસક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉંચા ઈલેક્ટીક તારમાં ફસાયેલા પક્ષીને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે અને લોકો વીડિયોને પસંદ કરી રહ્યાં છે. https://www.instagram.com/p/CTTayrspghd/ વીડિયોમાં જોઈ શકાય છે કે […]

અમેરિકી સૈન્યએ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત કર્યા બાદ તાલિબાન અકળાયું, કહ્યું – અમેરિકાએ દગો કર્યો

અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય પહેલા એરક્રાફ્ટ-હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત કર્યા અમેરિકાની આ હરકતથી તાલિબાન બરોબરનું અકળાયું અમેરિકાએ અમારી સાથે દગો કર્યો છે: તાલિબાન નવી દિલ્હી: અમેરિકી સેનાએ જ્યારે તેના 20 વર્ષના સૈન્ય અભિયાનનો અંત આણીને અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તાલિબાનીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. તે ઉપરાંત અમેરિકી સૈન્યએ તેના કેટલાક એરક્રાફ્ટ્સ અને હેલિકોપ્ટર પણ તાલિબાનના હાથમાં આવી […]

લો બોલો! કોરોના સંકટકાળમાં પણ મલેશિયાના ધનિકે ચોખા મંગાવવા હેલિકોપ્ટર મોકલ્યું

મલેશિયાના ધનિકે કોરોના કાળ વચ્ચે પણ પૈસાનો આ રીતે કર્યો ઉપયોગ પોતાની પસંદગીના ચોખા મંગાવવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યું જો કે બાદમાં લોકોની ટીકાના પણ ભોગ બન્યા નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અનેક દેશોના અર્થતંત્રને વિપરિત રીતે અસર થવા પામી છે. અનેક લોકોને બે ટંક જમવાના પણ ફાંફા […]

નાસા રચી શકે છે ઇતિહાસ, નાસાનું ઇન્જેવિનિટી હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર પ્રથમ ઉડાન ભરશે

નાસા આજે રચી શકે છે ઇતિહાસ મંગળ ગ્રહ પર નાસાનુ ઇન્જેવિનિટી હેલિકોપ્ટર ભરશે પ્રથમ ઉડાન અમેરિકન સમય પ્રમાણે તે ઉડાન ભરી શકે છે નવી દિલ્હી: નાસા માટે આજનો દિવસ ઐતિહાસિક બની શકે છે. હકીકતમાં, જો બધુ યોગ્ય રીતે પાર પડ્યું તો મંગળ પર નાસાનાં હેલિકોપ્ટર ઇન્જેવિનિટીની પ્રથમ ઉડાન જે અમેરિકન સમય પ્રમાણે સવારે 3.30 વાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code