નર્મદ યુનિવર્સિટીના કૂલપતિએ હેલ્મેટ પહેરીને આવવા વિદ્યાર્થીઓને હાથ જોડ્યા
પોલીસ વડાના આદેશ બાદ દ્વીચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવાની શીખામણ, યુનિવર્સિટીના પ્રધ્યાપકો, કર્મચારીઓ એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓને સમજાવશે, સપ્તાહ બાદ હેલ્મેટ પહેર્યો હશે તો જ દ્વીચક્રી વાહનચાલકોને યુનિમાં પ્રવેશ અપાશે સુરતઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના દ્વીચક્રી વાહનોના અકસ્માતોમાં વાહનચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાથી માથાના ભાગે ઈજાઓ થવાથી મોત નિપજતા હોય છે, હાઈકોર્ટે […]