1. Home
  2. Tag "Help"

પૂરપીડિત પાકિસ્તાનના મંત્રી બિલાવલ ભટ્ટોએ ભારત પાસે મદદ લેવાનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં અમેરિકન મેગેઝિનને વર્ચ્યુઅલ ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેણે ચીન, અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર પૂછાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેણે ભારત વિશેના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે. આ જવાબોની ભારત પર કોઈ અસર થવાની નથી, પરંતુ આવનારા દિવસોમાં તેની અસર પાકિસ્તાન […]

ચીને મદદના 97 દેશને દેવાની જાળમાં ફસાવ્યાં, પાકિસ્તાન-શ્રીલંકા અને માલદીવ સૌથી મોટા દેવાદાર

નવી દિલ્હીઃ વર્ષોથી ચીન ગરીબ અને નાના દેશોને મદદના નામે લોન આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. તેની જાળમાં અત્યાર સુધી દુનિયાના 97 દેશ ફસાવીને દેવાના ડુંગર નીચે દબાયેલા હોવાનું જાણવા મળે છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકા, પાકિસ્તાન અને માલદીવ સૌથી મોટા દેવાદાર છે. ફોર્બ્સના રિપોર્ટમાં મુજબ, પાકિસ્તાન પર ચીનનું રૂ. 61 ટ્રિલિયનથી વધુનું વિદેશી […]

મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગના દ્રશ્યો જોઈ મુખ્યમંત્રીએ મદદ માટે પોતાનો કાફલો અટકાવ્યો

મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક મોંઘી કારમાં આગ લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો, કારમાં આગની ઘટના જોઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાફલો અટકાવ્યો હતો અને કાર ચાલકની મદદ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા […]

ઘરના વડીલો જ્યારે કોઈ વાતને લઈને રોકે તો તે પાછળ આ પ્રકારે હોય છે કારણો, જાણો તેના વિશે

ઘરના વડીલો ક્યારેક આપણને કેટલાક કામ કરતા રોકતા હોય છે અથવા ક્યારેક એવી બાબતે વિશે કહે છે જેના કારણે આપણા મનમાં કેટલાક વિચારો પણ આવતા હોય છે. ઘરના વડીલો ક્યારેક ક્યારેક કહેતા હોય છે કે ઘરની બહાર લીંબ-મરચાને બાંધીને રાખવા જોઈએ અથવા ક્યારેક એવું પણ કહેતા હોય છે કે જ્યારે કોઈ કામ માટે જાવ અને […]

આર્થિક કટોકટીનો સામનો કરનારા શ્રીલંકાની મદદ કરનારા ભારતની રાણાતુંગાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. તેમજ અહીં લોકોને ખાદ્યસામગ્રીનો ભાવ આસમાને પહોંચ્યો છે. દરમિયાન 1996માં શ્રીલંકાને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન અર્જુન રણતુંગા પોતાના દેશના રાજનેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.  તેમજ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ખુરશી છોડવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતની […]

ચીનના શાંધાઈમાં કોરોના વિસ્ફોટઃ ટેસ્ટીંગ માટે સેનાના જવાનોની મદદ લેવાઈ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન ચીનના શંધાઈમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. શંધાઈમાં કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એક જ દિવસમાં આઠ હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ ચીનમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં […]

યુક્રેનથી ભારત તો આવ્યા પણ અહીંથી ઘરે કેમ પહોંચીશું? મુંબઇ એરપોર્ટે લંબાવ્યો મદદનો હાથ

કોઇને પાળતૂ શ્વાન માટે તો કોઇને એર ટિકિટ માટેની મદદ યુક્રેનથી ભારત પહોંચેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યું મુંબઇ એરપોર્ટે અને તેના કર્મચારીઓ મુંબઈઃ 19 વર્ષીય, સિયા દાસ યુક્રેનમાં મેડિકલનું શિક્ષણ મેળવવા માટે ગઇ હતી. યુક્રેન-રશિયા વચ્ચે જ્યારે યુદ્ધ થયું તો ભારત સરકારના “ઓપરેશન ગંગા” મિશન અંતર્ગત તેને સહી સલામત ભારત પરત લાવવામાં આવી. જો કે ગુવાહાટીની […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ

નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે […]

ખેડા: સ્વર્ગસ્થ કોરોના વોર્રિયરના વારસદારોને આર્થિક સહાય ચુકવાઈ

અમદાવાદઃ  સમગ્ર વિશ્વ જયારે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં સપડાયેલું હતુ ત્યારે પોતાના પરિવાર અને સ્વયમની ચિંતા કર્યા વિના જાનના જોખમે કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ફરજ બજાવતા હોમગાર્ડઝદળાના બે જવાનોનું કોરોનાથી સંક્રમીત થતા મૃત્યૃ થયુ હતુ. રાજય સરકાર ધ્વારા આ બન્ને કોરોના વોરિયરના સીધા વારસદાર ધર્મપત્નીઓના એકાઉન્ટમાં રૂા. 25-25 લાખ મુખ્યમંત્રી રાહતફંડમાથી જમા થઈ ગયા છે. […]

દુનિયાના ગરીબ દેશોની કોરોના રસીની મદદ માટે ભારત પાસે જ આશા

ભારત કોરોનાની રસી વિકાસશીલ અને ગરીબ દેશો સુધી પહોંચાડવાનું અભિયાન સંયુક્ત રાષ્ટ્ર  અને વૈશ્વિક મંચો મારફતે તેજ બનાવ્યું છે. ઘણા ગરીબ અને વિકાસશીલ દેશોએ આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી છે કે રસી પર માત્ર સમૃદ્ધ દેશો અને ધનિક લોકોનો જ કબજો ન હોવો જોઈએ અને તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું જોઈએ. પોલિયો અને ટીબીની રસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code