1. Home
  2. Tag "Help"

ભારત નીભાવશે પડોશી ધર્મઃ પડોશી દેશોને આપશે કોરોના રસીના એક કરોડ ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. હાલ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. તેમજ આગામી જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ અનેક દેશોએ ભારત પાસે કોરોનાની રસી માટે મદદ માંગી છે. ત્યારે ભારત સૌ પ્રથમ પડોશી ધર્મ બજાવશે. ભારત દ્વારા […]

દેશમાં મેડિકલ ઓક્સિજન ઉત્પાદન માટે પીએમ કેર ફંડમાંથી કરોડોની સહાય

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીમાં મેડિકલ ઓક્સિજનની જંગી જરૂરિયાત ઉભી થઈ હતી. વૈશ્વિક કોરોના કટોકટીમાં દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને મજબૂત અને સક્ષમ બનાવવા માટે, પીએમસીએઆરએસ ફંડ દ્વારા દેશમાં 162 મેડિકલ ઓક્સિજન જનરેશન પ્રોજેક્ટ્સને આશરે રૂ. 201.58 કરોડના ફંડનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મેડિકલ સપ્લાય સ્ટોર પર કુલ રૂ.137.33 કરોડનો […]

કોરોના વેક્સિન માટે નેપાળે ભારત સરકાર પાસે માંગી મદદ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની રસીને કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. દરમિયાન ભારતના પડોશી દેશ નેપાળે કોરોના વાયરસની વિક્સન માટે ભારત પાસે મદદ માગી છે. નેપાળના 20 ટકા લોકોને રસી આપવા માંગણી કરી છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code