કિચન ટિપ્સઃ શિયાળામાં સાદા દૂધને ‘ઈન્યૂનિટી બૂસ્ટર મિલ્ક’ બનાવવા માટે આ રીતે ઘરે જ બનાવો ‘ડ્રાયફ્રૂટ મસાલો’
ડ્રાયફ્રૂટ મસાલાથી દૂધને બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર સવાર સાંજ એ મસાલા વાળા એક ગ્લાસ દૂધનું સેવન કરો હાલ શિયાળીની સિઝન શરુ થઈ ચૂકી છે, ઠંડીના કારણે પણ કેટલાક ડ્રાયફ્રૂટ અને ગરમ ખોરાક લેતા હોય છે જેથી કરીને ઠંડીથી રક્ષણ મેળવી શકાય અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ. સવારના નાસ્તામાં સૌ કોઈ ચા કે દૂઘ […]