હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની રચના
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. જે.જે. વોરાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આગામી 7મી જાન્યુઆરીએ પુરો થઇ રહ્યો છે. ત્યારે સરકારની મંજુરીથી યુનિ. દ્વારા નવા કુલપતિની વરણી માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઇએ જણાવ્યુ હતુ કે યુનિ.ના ઓર્ડીનન્સ અને એકટની જોગવાઇ મુજબ જયારે કુલપતિની મુદત પુરી થતી […]