1. Home
  2. Tag "Hemchandracharya North Gujarat University"

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એટીકેટીની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા વિવિધ વિદ્યાશાખાની એટીકેટીની પરીક્ષા આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિ.દ્વારા દર વર્ષે એટીકેટીની પરીક્ષાઓ જે ઓક્ટોબર માસમાં લેવામાં આવતી હતી, તેના બદલે હવેથી એક મહિના પહેલા સપ્ટેમ્બરમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી એટીકેટીના પરિણામો વહેલા જાહેર કરી શકાશે. અને તેથી વિદ્યાર્થીઓને રાહત […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના ગુણ કૌભાંડના મુદ્દે તપાસ કમિટી દ્વારા 10 કર્મચારીઓના નિવેદન લેવાયાં

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એમબીબીએસ ગુણકૌભાંડ મામલે તપાસ અધિકારીઓ દ્વારા મંગળવારે વહીવટી ભવન ખાતે ઉચ્ચકક્ષાની બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એમબીબીએસ ગુણકૌભાંડ મામલે યુનિવર્સિટીના 10 કર્મચારીઓને નિવેદન માટે તપાસ બોલાવવામાં આવ્યા હતા. અને કર્મચારીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં લેવાયેલી એમબીબીએસની […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોને ફાળવાયેલી બેઠકોમાં કરાયો વધારો

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિધાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી જે-તે કોલેજોની અરજી અનુસંધાને બેઠકો વધારવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. એટલે આ વર્ષે વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસની વિદ્યાશાખાઓમાં પ્રવેશની મુશ્કેલી નહીં પડે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સહિત ગ્રાન્ટેડ કોલેજોમાં બીકોમ, બીએસસી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code