શરીરમાં હિમોગ્લોબિન ઓછુ હોવુ ગંભીર છે પરંતુ વધારે હોવુ પણ જોખમી મનાય છે
આપણું શરીર એવી રીતે બનેલું છે કે વધારે પડતું કે બહુ ઓછું કોઈ પણ વસ્તુ તેના માટે સારુ નથી. હિમોગ્લોબિન સાથે પણ આવું જ થાય છે. જો હિમોગ્લોબિન ઓછું હોય તો થાક, નબળાઈ, એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે અને તેનું વધારો પણ જોખમી છે. તેથી, શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. […]