ચોમાસામાં આવતી લીલી ખારેક આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક- જાણો કઈ સમસ્યામાંથી મળે છે છૂટકારો
લીલી ખજૂરને ખલેલા પમ કહેવામાં આવે છે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે ખજૂર સોમાસાની ઋતુ આવતાની સાથે જ સિઝનલ ફળો આવવાની શરુઆત થઈ જાય છે.તેમાં એક છે લીલા ખજુર કે જેને અનેક લોકો ખલેલા તરીકે પણ ઓળખે છે, ખાસ કરીન ખલેલા બે પ્રકારના જોવા મળે છે, લાલ અને પીળા રંગના,મૂળ અરબસ્તાનનુ વૃક્ષ ખારેક આમ તો […]