આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ, વારસો અને પરંપરાનો એક ભાગ છે: ડો. માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ અહીં AIIMSમાં આયુષ-ICMR એડવાન્સ્ડ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ રિસર્ચનું લોકાર્પણ કર્યું. તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલય વચ્ચેની અન્ય મેગા સંયુક્ત પહેલની પણ જાહેરાત કરી હતી જેમાં એનિમિયા પર મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ અને આયુષ આરોગ્ય સંભાળ સુવિધાઓ માટે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ […]