અમદાવાદ મ્યુનિના હેરિટેજ સેલને તાળાં લાગ્યા, સ્ટાફને ટ્રસ્ટમાં ફાળવી દેવાયો
અમદાવાદઃ શહેરનેવર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. પ્રાચીન નગર કહેવાતા અમદાવાદ શહેરમાં હવે માંડ 2685 જેટલી પ્રાચીન મિલકતો બચી છે તેને જાળવવાની અને બચાવવાની જવાબદારી કોની તે મોટો પ્રશ્ન છે. ત્યાં મ્યુનિ.એ વર્ષો અગાઉ શરૂ કરેલાં હેરિટેજ સેલને તાળા મારી દઇને તમામ સ્ટાફને હેરિટેજ ટ્રસ્ટમાં ફાળવી દેવાતાં પુરાતત્વ સાથે સંકળાયેલાં નિષ્ણાતો પણ નવાઇ પામી ગયાં […]