1. Home
  2. Tag "Heritage Site"

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

ધોળાવીરાની પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે વિકસાવાશે

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પ્રાચીન હડપ્પીયન સંસ્કૃતિની ધરોહર સમાન ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સીટ તરીકે વિકસાવામાં આવશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નામાંકન માટેનું ડોઝિયર મોકલ્યું છે. જેથી આગામી દિવસોમાં યુનેસ્કોનું ઉચ્ચકક્ષાનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળાવીરા સાઇટના બફર ઝોનમાં ટૂરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઊભું કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code