1. Home
  2. Tag "high command"

ગુજરાત કોંગ્રેસના યુવા નેતાઓ સાથે હાઈકમાન્ડની ચર્ચા બાદ 14 સિનિયર નેતાને દિલ્હીનું તેડું

અમદાવાદઃ દિવાળી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અને વિપક્ષી નેતાની કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતના 20 જેટલા યુવા કોંગ્રેસના નેતાઓ સાથે હાઈકમાન્ડે ગઈકાલે ચર્ચા કર્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસના 14 જેટલા પીઢ નેતાઓને હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ આગેવાનો દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આવતીકાલે શુક્રવારે રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક થશે. […]

પંજાબની કોંગ્રેસ સરકારમાં બળવાના એંધાણઃ 5થી વધુ મંત્રીઓના રાજીનામાની શકયતા

કોંગ્રેસના નારાજ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હાઈકમાન્ડને કેપ્ટનને બદલવા કરશે રજૂઆત વિધાનસભા ચૂંટણી પહેલા જ જૂથવાદથી કોંગ્રેસની વધી મુશ્કેલી દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરીન્દરસિંહની સરકારના બળવાના ભણકારા વાગી રહ્યાં છે. તેમજ 20થી વધારે નારાજ ધારાસભ્યોની ગ્રામીણ વિકાસમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં મંત્રીમંડળના પાંચથી વધારે મંત્રીઓ રાજીનામા ધરી દે તેવી […]

કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં જુથબંધીને કારણે પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકતું નથી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપે તો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ગામડાંઓ અને શહેરોમાં મિટીંગો કરીને વધુ લોકોને પાર્ટીમાં જાડી રહી છે. ત્યારે સૌથી જુની ગણાતી કોંગ્રેસમાં હજુ કોઈ સળવળાટ દેખાતો નથી. કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાપદ કોને […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code