વિસાવદરની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવા માટેની પિટિશન હાઈકોર્ટે ફગાવી
વિસાવદરની વિધાનસભાની બેઠક છેલ્લા 10 મહિનાથી ખાલી પડી છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા, અગાઉ ભાજપના હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં રિટ કરી હતી અમદાવાદઃ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક છેલ્લા 10 મહિનાથી ખાલી પડી છે. વિધાનસભાની પેટાચૂંટણી સાથે પણ વિસાવદર બેઠકની ચૂંટણી યોજી શકાઈ નહતી, કારણ કે વિસાવદરની વિધાનસભાની […]