1. Home
  2. Tag "HIGH COURT"

હિજાબ વિવાદઃ હાઈકોર્ટે ચુકાદો ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક ઉપર ફરમાવ્યો પ્રતિબંધ

બેંગ્લોરઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને ઉભો થયેલો વિવાદ અદાલતમાં પહોંચ્યો છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરવાની માંગણી કરનારાઓને ઝટકો આપ્યો છે. કોર્ટે સમગ્ર મામલે આદેશ ના આવે ત્યાં સુધી સ્કૂલ-કોલેજોમાં ધાર્મિક પોશાક પહેરીને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ નોંધ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવે. સમગ્ર મુદ્દે વધારે સુનાવણી સોમવારે બપોરના હાથ ધરાશે. […]

દેશમાં બંધારણ સર્વોપરી, કર્ણાટકમાં હીજાબના વિવાદ પર હાઈકોર્ટનું સ્ટેટમેન્ટ

દેશ ‘ઝનૂન નહીં કાનૂન’થી ચાલે: કર્ણાટક હાઈકોર્ટ દેશમાં બંધારણ સર્વોપરી: કર્ણાટક હાઈકોર્ટ વિવાદ પર હાઈકોર્ટનું સ્ટેટમેન્ટ બેંગ્લોર: ઉડુપીની સરકારી પીયુ મહિલા કોલેજની છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને સ્કૂલમાં જવાબ મુદ્દે કરેલી અરજીની મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. વધુમાં આ મુદ્દે હાઈકોર્ટમાં ચાર અરજીઓ થઈ છે અને વધુ બે વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે. […]

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ ગેટ નં.5 પર સરપ્રાઈઝ ચેકિંગ, સુરક્ષા કર્મચારીઓ સાથે ચર્ચા કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન હાઈકોર્ટના ચીફજસ્ટિસ અરવિંદ કુમારે હાઈકોર્ટના ગેટ નં. પાંચ પર અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરેલું. આ સમયે, હાજર સિક્યુરિટી સ્ટાફ સાથે તેમણે ચર્ચા કરેલી અને હાઈકોર્ટમાં આવતા લોકોની કંઈ રીતે તપાસ […]

ગુજરાત હાઈકોર્ટમાં હવે સોમવારથી વર્ચ્યુલી હિયરીંગ હાથ ધરાશે

કોર્ટ સંકુલને સેનેટાઈઝ કરાશે વકીલોની ચેમ્બર્સને પણ બંધ કરાશે ફિઝીકલ ફાઈલીંગ માટે આયોજન અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. દરમિયાન સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે સોમવારતી રાજ્યની વડી અદાલતોમાં વર્ચ્યુલી સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં બે દિવસમાં સમગ્ર કોર્ટ સંકુલને […]

LRD અને PSIની શારીરિક કસોટીનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે લેવાયેલી LRD અને PSIની શારીરિક કસોટીને સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યની વડી અદાલતે અરજદાર એવા તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. […]

બેટ દ્વારકાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો: હાઈકોર્ટે દાવો નકાર્યો

બેટ દ્વારકાની જમીન પર કર્યો દાવો વક્ફ બોર્ડે કર્યો દાવો હાઈકોર્ટમાં તેમના દાવાને નકારવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા: દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો. હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી […]

અમદાવાદમાં બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી

અમદાવાદઃ શહેરમાં બિસ્માર માર્ગો મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એએમસીના સત્તાધીશોની ઝાટકમી કાઢી હતી. હાઈકોર્ટે ટોકર કરી હતી કે, કોઈ પણ બહાના નહિ ચાલે, રસ્તા બનાવો, સુવિધા આપો. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન મનપાના અધિકારીઓને કેટલાક અણિયારા સવાલ પણ કર્યાં હતા. હાઈકોર્ટમાં સુનાવણીમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ટ્રાફિકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કેસની હકીકત અનુસાર બિસ્માર […]

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

ગાંધી આશ્રમના નવા ટ્રસ્ટની શી જરૂર છે, એમ્યુઝમેન્ટ પાર્ક કેમ બનાવો છો?, હાઈકોર્ટ

અમદાવાદઃ શહેરના ઐતિહાસિક ગણાતા ગાંધી આશ્રમના વિકાસ માટે સરકારે કામો હાથ ધર્યા છે, ત્યારે ગાંધી આશ્રમની જગ્યાએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, આશ્રમની જગ્યાએ કેન્દ્ર એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા જઈ રહી છે અને જૂના ટ્રસ્ટને રદ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code