1. Home
  2. Tag "high-speed corridor"

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે

C M ભૂપેન્દ્ર પટેલે 263 કરોડ રૂપિયા ફ્લાયઓવર, વ્હીક્યુલર અન્ડરપાસ માટે ફાળવાયા, રાધનપૂર ચોકડી પર નવો 6-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે, રાજ્યના ૬ હાઈસ્પીડ કોરીડોર પણ વિકસાવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે 262.56 કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે

અમદવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી […]

ભારતઃ 2047 સુધીમાં 50,000 Km લાંબો હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 2047 સુધીમાં 50,000 કિલોમીટર લાંબા હાઈ-સ્પીડ (એક્સેસ-નિયંત્રિત) કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (NHAI) સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, એકવાર પૂર્ણ થઈ ગયા પછી, નેશનલ હાઈવે નેટવર્ક પર ટ્રકોની સરેરાશ મુસાફરીની ઝડપ વર્તમાન 45 કિમી પ્રતિ કલાકથી વધીને 75-80 કિમી પ્રતિ કલાક થઈ જશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code