હાઈટેક સિસ્ટમ હેઠળ માર્ગ અકસ્માતમાં એમ્બ્યૂલન્સને સૌથી પહેલા થશે જાણ- એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડાશે
દેશમાં હાઈટેક સિસ્ટમ પર થઈ રહ્યું છે કામ એક્સિડન્ટ થાતા પહેલી જાણ થશે એમ્બ્યૂલન્સને દિલ્હી – દેશ સમગ્ર બાબતે આગળ વધી રહ્યો છે,તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આ માટે એક મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહ્યું છે. ત્યારે દેશમાં હવે એક તકનીક આવી રહી છે઼ જે હેઠળ હવેે માર્ગ અકસ્માત સમયે પોલીસ અને એમ્બ્યુલન્સને […]