1. Home
  2. Tag "highcourt"

દેશના આ 4 રાજ્યોમાં હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટિસ -મંત્રી કિરણ રિજ્જુએ કરી જાહેરાત

દિલ્હીઃ- 4 રાજ્યોની હાઈકોર્ટમાં જવા જજની નિમણૂક કાયદા મંત્રી કિરણ રિજ્જૂએ આપી જાણકારી દિલ્હીઃ- દેશના 4 રાજ્યોમાં હાઈકોર્ટમાં નવા જજની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજજુએ રવિવારે ટ્વીટ કરીને આ  અંગેની માહિતી આપી હતી. કોલેજિયમની ભલામણોને સ્વીકારીને કેન્દ્ર સરકારે ચાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ […]

વી.એસ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે, હાઈકોર્ટે AMCને પૂછ્યો પ્રશ્ન

અમદાવાદઃ શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના કેમ્પસમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અને વી.એસ હોસ્પીટલને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. રિટની સુનાવણી દરમિયાન અરજદારે એવી દલીલ કરી હતી કે, ગરીબ દર્દીઓ માટે ચાલતી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, […]

દર્દીઓ ગમે તે વાહનમાં હોસ્પિટલમાં પહોંચે દાખલ કેમ કરાતા નથીઃ HC સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરીને રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે સોગંદનામું ફાઈલ કર્યું હતું. જેમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ […]

ગુજરાતમાં 58 હજાર ઈમારતોમાં ફાયર સેફ્ટી એનઓસીનો અભાવ

અમદાવાદઃ ગુજરાતમાં જ્યારે પણ હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આગ લાગે ત્યારે તંત્ર સફાળુ જાગે છે અને ફાયર એનઓસી સહિતની કામગીરી શરૂ કરે છે. દરમિયાન રાજ્યમાં અત્યારે 58000 જેટલી બહુમાળી ઈમારતોમાં ફાયર એનઓસી કે કમ્પલીશન સર્ટીફીકેટ નહીં હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની […]

અત્યંત ગરીબ વર્ગને પણ આવાસ મળે તેવી નીતિ સરકાર બનાવે: હાઇકોર્ટ

અમદાવાદ: રાજ્યના અતિ ગરીબ વર્ગને લઇને હાઇકોર્ટે અવલોકન કર્યું છે. રાજ્યના અતિ ગરીબ વર્ગને પણ આવાસ મળી રહે તેવી નીતિ સરકારે બનાવવી જોઇએ તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે. ગાંધીનગરમાં સરકારી જમીન પર વસતા ગરીબોને ઘર ડિમોલીશ થતા હાઇકોર્ટમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે થયેલી સંખ્યાબંધ અરજીઓ ફગાવતા કોર્ટે આ નિવેદન નોંધ્યું છે. ચીફ જસ્ટિસ […]

બેલેટ પેપર સાથે છેડછાડ થઈ શકે પરંતુ ઈવીએમમાં શક્ય નથીઃ ચૂંટણીપંચ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા અને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માંગણી સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે આજે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. તેમજ ઈવીએમ વિશ્વનીય હોવાનો દાવો કર્યો હતો. કેસની હકીકત અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ […]

ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટઃ PM મોદી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે જેવી રીતે સત્ય નિષ્ઠાથી કામ કર્યુ છે તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકતંત્ર બંનેને મજબુતી મળી છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાના 61 વર્ષ પુરા થવાના પ્રસંગ પર જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટ બની હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં હીરક […]

ગુજરાતમાં ફીના અભાવે બાળકોના શિક્ષણને અસર ન થવી જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. તેમજ સરકાર દ્વારા સ્કૂલ ફીમાં વાલીઓને રાહત આપવામાં આવી છે. દરમિયાન હાઈકોર્ટે વિદ્યાર્થીઓના અભ્યાસ મુદ્દે સરકારને તાકીદ કરી હતી કે, ફી ભરવામાં માતા-પિતાની અસમર્થદતાને કારણે કોઈ પણ બાળકને સ્કૂલમાંથી કાઢી મુકવામાં ન આવે. શિક્ષણ સાથે ક્યારેય સમાધાન ન થવું જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર આઈઆઈએમ અમદાવાદ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણીપંચ અને સરકારને પાઠવી નોટિસ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતગણતરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. જે મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. તેમજ તા. 6 ફેબ્રુઆરી સુધીમાં સોંગદનામુ કરવા નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે અરજી ઉપર વધુ સુનાવણી તા. 9મી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી હતી. જે […]

ગુજરાતમાં ઉત્તરાયણ ઉપર પતંગ ઉડાવી શકાશે, ડ્રોન અને સીસીટીવી કેમેરાથી રખાશે નજર

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવા માટે પતંગપ્રેમીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવવાનો ઈન્કાર કર્યો છે. જો કે, લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ધાબા ઉપર પરિવારના સભ્યો સિવાય અન્ય લોકો એકઠા નહીં થઈ શકે. બીજી તરફ સરકારની ગાઈડલાઈનના પાલનને લઈને પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code