રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક : રાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) ના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓને તેમની જવાબદારી અને સંજોગોને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બને છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મદદ […]