ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-ડેટા સાયન્સમાં વિશ્વ કક્ષાની ક્ષમતા વિકસાવવી જરૂરીઃ રાષ્ટ્રપતિ
મુંબઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, ગોવા ખાતે ગોવા યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજના વિશ્વમાં ટેક્નોલોજી અને ઈનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. ગોવા યુનિવર્સિટી ઈનોવેશનને પ્રોત્સાહિત કરી રહી છે તે જાણીને તેઓ ખુશ થયા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી ઉચ્ચ […]