ફી નિર્ધારણ કમિટીએ નક્કી કરેલી કરતા વધુ ફી લીધી હશે તો શાળાઓએ વાલીઓને પરત કરવી પડશે
અમદાવાદઃ રાજ્યમાં સ્વનિર્ભર શાળાના કેટલાક સંચાલકો ફી નિર્ધારણ કમિટી(એફઆરસી)ના આદેશને ઘોળીને પી જતાં હોય છે. ઘણીબધી ખાનગી શાળાઓનો સંચાલકોએ તો શિક્ષણને જ ધંધો બનાવી દીધો છે. કોરોનાનો કપરો કાળ વાલીઓ માટે પણ આંકરો રહ્યો હતો. ઘણા પરિવારો એવા હતા કે તેમમે કોરોનામાં પોતાના સ્જન ગુમાવ્યા હયો, ગણા પરિવારો એવા હતા કે તેમની નોકરી જતી રહેતા […]